Auto Planning

SMART PLANNING FOR MAXIMUM WEIGHT, VALUE & PRODUCTIVITY
🚀 ટૂંક સમયમાં આવી રહ્યું છે

નવી GENERATION નું AI પ્લાનિંગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ ડાયમંડ પ્લાનિંગ

🚀

MVP પ્લાનિંગ

💎

AI આધારિત ડાયમીટર પ્લાનિંગ

🔷

મલ્ટી-પાર્ટ પ્લાનિંગ

⚙️

એડવાન્સ યીલ્ડ ઓપ્ટિમાઇઝેશન

✨ અપેક્ષિત ફાયદાઓ

  • ✅ રફ ડાયમંડમાંથી વધુ રિકવરી
  • ✅ પોલિશ્ડ વજનમાં વધારો
  • ✅ ડાયમંડની કિંમતમાં વધુ મૂલ્ય
  • ✅ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સ્માર્ટ પ્લાનિંગ
  • ✅ દરેક રફ સ્ટોનમાંથી વધુ નફો
💎 દરેક રફ ડાયમંડમાંથી વધુ મેળવો – વધુ વજન, વધુ કિંમત, વધુ સ્માર્ટ પ્લાનિંગ.

Round AutoPlan

રાઉન્ડ ડાયમંડ્સના એડવાન્સ પ્લાનિંગ માટે સ્માર્ટ-ફાસ્ટ ઓટોમેશન ટૂલ.


  • Diameter Wise Planning થશે
  • Weight Wise Planning થશે
  • Value Wise Planning થશે
  • Clarity Wise Planning થશે
  • Color tag સાથે Plan મળશે
  • Plan Wise Sawname set થશે
  • Sawless Planning થશે
  • Diameter wise + Colour + Clarity Set થશે
  • Inc Pilot parameter Set થશે
  • Dop Inclusion Use, Ignore, Delete થશે
  • Inclusion Size Wise Plan Set થશે
  • Diam + Normal Plan 1 ફાઈલમાં મળશે
  • 100% Accuracy Guaranteed

Fancy AutoPlan

ફેન્સી શેપ્સ (Round, Marquise, Pear, Oval, Choki વગેરે) માટે સ્માર્ટ એડવાન્સ ઓટોમેશન.


  • Length - Width Wise Planning થશે
  • Weight Wise Planning થશે
  • Value Wise Planning થશે
  • Clarity Wise Planning થશે
  • Shape Wise Planning થશે
  • Color tag સાથે Plan મળશે
  • Plan Wise Sawname set થશે
  • Sawless Planning થશે
  • Diameter wise + Colour + Clarity Set થશે
  • Inc Pilot parameter Set થશે
  • Dop Inclusion Use, Ignore, Delete થશે
  • 100% Accuracy Guaranteed

Sawless Planning – વિશેષતાઓની યાદી

વધુ વજનની રિકવરી
  • વધુ સારું પોલિશ્ડ વજન મેળવવામાં મદદરૂપ.
વધુ ડોલર વેલ્યુ
  • ડાયમંડની કુલ કિંમત મહત્તમ કરવામાં મદદરૂપ.
મહત્તમ પીસ જનરેશન
  • શક્ય તેટલા વધુ પોલિશ્ડ પીસ મેળવવા માટે પ્લાનિંગ કરે છે.
R & P સાઇઝ જાળવણી
  • પ્લાનિંગ દરમિયાન સાઇઝ જાળવવામાં મદદરૂપ.
સમાન ક્લેરિટી સાથે વધુ વજન
  • ક્લેરિટી ગ્રેડ જાળવી વધુ વજન મેળવવામાં મદદરૂપ.
ડાયમીટર પ્લાનિંગ સાથે સુસંગત
  • ડાયમીટર આધારિત પ્લાનિંગ પ્રક્રિયાને સંપૂર્ણ સપોર્ટ કરે છે.
બહેતર યીલ્ડ ઓપ્ટિમાઇઝેશન
  • રફ સ્ટોનમાંથી વધુ સારી રિકવરી આપે છે.
વિગતવાર Sawless Planning રિપોર્ટ્સ
  • તમામ Sawless Planning નિર્ણયોનું સંપૂર્ણ રિપોર્ટિંગ અને વિશ્લેષણ.
Want to know more? Visit our website. Visit Website

ડેમો અને પ્રાઇસીંગ માટે અમારો સંપર્ક કરો

AnyDesk દ્વારા અમારો ઓનલાઇન સપોર્ટ ખૂબ જ ઝડપી મળે છે. કોઈપણ સપોર્ટ ક્વેરી માટે ઝડપી સોલ્યુશન મળશે. અમારા સોફ્ટવેરનો છેલ્લા 2 વર્ષથી અમારા ગ્રાહકો દ્વારા ચકાસણી અને ઉપયોગ કરવામાં આવે છે જે તેને વધુ સ્થિર અને ખામી મુક્ત અને ભરોસાપાત્ર સોફ્ટવેર બનાવે છે.
જો તમને તમારા વ્યવસાયિક નિર્ણય સોફ્ટવેર આધારિત સાચા અને ઝડપી કરવામાં અને તમારા કાર્યને સરળ અને સચોટ બનાવવામા રસ છે, તો શા માટે રાહ જોવી જોઈએ? અત્યારેજ વોટ્સએપ પર અમારો સંપર્ક કરો +91 99790-80491 તમારી કંપની અને સંપર્ક વિગતો સાથે

વોટ્સએપ પર Message મોકલવા માટે આ QRCode સ્કેન કરો અથવા whatsapp બટન પર ક્લિક કરો

Make Inquiry

Talk to us

+91 99790 80491

Note: Meet with a smart team member and Supercharge Your Career !

Talk to us

X

Talk to us for free quote

+91 99790 80491

Note: Meet with a web strategist and find out how we can add value to your business!

Talk to us

X
Please upload your resume: