Acto Advisor Alert

Diamond Planning / Optimization
Diamond-post

Acto Alert System ડાયમંડના પ્લાનિંગ અને ઑપ્ટિમાઇઝેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રફ ડાયમંડનું પ્લાનિંગ: સરીન સોફ્ટવેર, જેમ કે સરીન એડવાઈસર (Sarin Advisor), રફ ડાયમંડનું સ્કેનિંગ કરે છે. તે ડાયમંડમાં રહેલા સમાવેશ (inclusions) અને તેના આકારનું વિશ્લેષણ કરીને સૌથી વધુ મૂલ્યવાળા પોલિશ્ડ ડાયમંડ માટે શ્રેષ્ઠ પ્લાન તૈયાર કરે છે.ગુણવત્તા ઑપ્ટિમાઇઝેશન: આ સોફ્ટવેર પ્લાનર અને ચેકરને મદદ કરે છે કે તેઓ કટ, ક્લેરિટી (clarity) અને વજન (carat) જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને રફ ડાયમંડમાંથી સૌથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે.

4P માર્કિંગ સરિન મશીન માટે વિશેષતાઓ ની યાદી

ઓટો પેરામીટર્સ પ્લાનિંગ ના આધારે પેરામીટર્સ સેટ કરો:
  • કલિયારિટી
  • કટ
  • કલર
  • શેપ
  • ઇન્સ્ટિટ્યૂટ
  • મેપિંગ મેથડ લોક
  • રીમેપ એક્યુરસી % લોક
ઓટો પેકેટ નંબર
  • 123 શ્રેણી કે ABC શ્રેણી
  • +, - અથવા ખાલી જગ્યા દ્વારા અલગ
  • નકલી પેકેટ નંબર ચકાસો
પોલીશ વજનમાં ફરક
  • પોલીશ સાઈઝ પ્રમાણે પોલીશ ફેરફાર સેટિંગ
  • શેપ પ્રમાણે પોલીશ લોસ લોક સેટિંગ
ડાયામીટર અને લંબાઈ પ્રમાણે વેરિયેશન લોક
  • શેપ પ્રમાણે ડાયામીટર બ્રેકીંગ લોક
  • શેપ પ્રમાણે લંબાઈ બ્રેકીંગ લોક
QR કોડ જનરેશન
  • પેટન મુજબ QR કોડ
  • ફેરફારના માપદડો પુરા ન થાય તો QR કોડ જનરેટ નહિ થાય
રિપોર્ટિંગ ટૂલ
  • કારીગર મુજબ લાઇવ પોલીશ ફેરફાર
  • કારગર મુજબ ભૂલ લોગ વગતવાર–ભૂલના પ્રકાર પ્રમાણે
લાઈવ સ્માર્ટ એલર્ટ
  • જ્યારે પણ સરિન ઓપરેટર દ્વારા ભૂલ થાય ત્યારે લાઇવ એલર્ટ
  • માસ્ટર પાસવર્ડ દાખલ કરને કામ કરવાની પરવાનગી
કંપની ને મળતા લાભ
  • કામ/પ્રોડક્શન માં વધારો
  • કંપની સિસ્ટમ મુજબ સમાન કાર્ય સેટિંગ
  • 0% ભૂલની શક્યતાઓ
  • વપરાશ માટે સરળ
  • ગુણવત્તાયુક્ત કામ

ડેમો અને પ્રાઇસીંગ માટે અમારો સંપર્ક કરો

AnyDesk દ્વારા અમારો ઓનલાઇન સપોર્ટ ખૂબ જ ઝડપી મળે છે. કોઈપણ સપોર્ટ ક્વેરી માટે ઝડપી સોલ્યુશન મળશે. અમારા સોફ્ટવેરનો છેલ્લા 2 વર્ષથી અમારા ગ્રાહકો દ્વારા ચકાસણી અને ઉપયોગ કરવામાં આવે છે જે તેને વધુ સ્થિર અને ખામી મુક્ત અને ભરોસાપાત્ર સોફ્ટવેર બનાવે છે.
જો તમને તમારા વ્યવસાયિક નિર્ણય સોફ્ટવેર આધારિત સાચા અને ઝડપી કરવામાં અને તમારા કાર્યને સરળ અને સચોટ બનાવવામા રસ છે, તો શા માટે રાહ જોવી જોઈએ? અત્યારેજ વોટ્સએપ પર અમારો સંપર્ક કરો +91 99790-80491 તમારી કંપની અને સંપર્ક વિગતો સાથે

વોટ્સએપ પર Message મોકલવા માટે આ QRCode સ્કેન કરો અથવા whatsapp બટન પર ક્લિક કરો

Make Inquiry

Talk to us

+91 99790 80491

Note: Meet with a smart team member and Supercharge Your Career !

Talk to us

X

Talk to us for free quote

+91 99790 80491

Note: Meet with a web strategist and find out how we can add value to your business!

Talk to us

X
Please upload your resume: